નવું વર્ષ નવા વિચાર

  • 758
  • 2
  • 252

નવું વર્ષ નવા વિચાર- રાકેશ ઠક્કર  'જેણે પોતાના જીવન પર ખર્ચ કર્યો હોય છે અને મહેનત કરી હોય છે એના વિષે જ લોકો ગૂગલ પર સર્ચ કરતાં હોય છે.' 'જેના ઉપર પણ દુનિયા હસી છે એમણે ઇતિહાસ રચ્યો છે.' 'લોકો કહે છે કે તમે સંઘર્ષ કરો અમે તમારી સાથે છે. પણ જો લોકો ખરેખર સાથે હોત તો સંઘર્ષની જરૂર પડી ના હોત.' નવું વર્ષ આવા નવા વિચાર લઈને આવે છે. આજકાલ તો વોટ્સએપ ઉપર સુવિચારોનો ઢગલો હોય છે. પણ એ માત્ર નજર નાખીને જવા દઈએ છીએ. અથવા ફોરવર્ડ કરીને ખુશ થઈએ છીએ કે મેં બીજાને સલાહ આપીને એનું ભલું કર્યું છે. જો આખા વર્ષમાં