outofworldthought@gmail.com instagram : out_of_the_world_thought પ્રસ્તાવના અમુક વાતો દિલ માં રાખવાથી પૂરી પૃથ્વી કરતાં પણ વધારે વજન હ્રુદય પ્ર આવી જાય...એમાંથી બચવા જ પ્રસ્તુત છે..પ્રેમ pending..! રાધા राधा RADHA ..️ સત્ય પ્રેમગાથા કે જે પૂર્ણ નથી પણ પૂર્ણ થઈ શકે છે...! આજે રવિવાર ને ૬ ઓક્ટોબર ૨૦૨૪ , ત્રીજું નોરતું...! પાછલા ૨-૩ વર્ષ થી હર નવરાત્રી માં એકાદ રવિવારે મમ્મી રાજપીપળા કુળદેવીના દર્શન કરવા લઈ જ જાય છે . તો આજે પણ રવિવાર હતો. એમ તો ડાકોર જતા જે ઉત્સાહ હોય છે તે રાજપીપળા કુળદેવીના દર્શન માટે નથી હોતો...હા