પુનર્જન્મના કેટલાક અદ્‌ભૂત કિસ્સા

  • 2.4k
  • 832

હિન્દુ ધર્મમાં જ નહી મોટાભાગની પ્રાચીન સંસ્કૃતિઓમાં એ માનવામાં આવે છે કે વ્યક્તિનો દેહ એક વાર નાશ પામ્યા બાદ તેની આત્મા ફરી જન્મ લે છે.હિન્દુ ધર્મમાં મોક્ષ અને ભવોભવના ફેરાઓની વાત કરવામાં આવી છે જો કે ભારત સહિત અનેક દેશોમાં પુનર્જન્મના કિસ્સાઓ સમયાંતરે પ્રસિદ્ધિ પામતા રહ્યાં છે જો કે આ વાતોને ક્યારેય સાબિત કરી શકાઇ નથી.પણ આ કિસ્સાઓમાં કેટલાક તથ્યો એટલા અદ્‌ભૂત હોય છે કે લોકોને તેનું આશ્ચર્ય થયા વિના રહેતું નથી.તેમાંય એક બાળક જેને આ દુનિયા વિશે કશું વધારે જાણતો ન હોય તેના મુખેથી કેટલીક વાતો સાંભળવા મળે ત્યારે તે આશ્ચર્યજનક બની રહે છે. પેટ્રીશિયા ઓસ્ટ્રીનનો ચાર વર્ષનો પુત્ર