નિતુ - પ્રકરણ 48

  • 890
  • 578

નિતુ : ૪૮ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુએ અચાનક ટકોર કરી અને બોલી, "મે આઈ કમ ઈન?"વિદ્યા માથું પકડીને બેઠેલી. તેણે નિતુ સામે જોયું અને ખુશ થતાં બોલી, "આવ. હું ક્યારની વિચારતી હતી કે તું હજુ આવી કેમ નથી? એક તો તું સવારથી કોઈનો કોલ પણ રિસીવ નહોતી કરતી. અત્યાર સુધીમાં પાંચ વખત ફોન કરી જોયા મેં, તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી તારી?""સોરી મેમ, તબિયત બરાબર નહોતી એટલે થોડું લેટ થયું.""શું થયું તારી તબિયતને? કાલે તો બરાબર હતી!""ના એવું ખાસ કશું નથી થયું. મારે તમને એક સવાલ પૂછવો છે.""હા પૂછ.""મેડમ, શર્માના પ્રોજેક્ટ માટે જો મને જે.સી. બ્રાન્ડ ઓઈલની ફાઈલ મળી