આ કલાકૃત્તિઓ હજી ગુમશુદા

પ્રાચિન કલાત્મક વસ્તુઓમાં ચિત્રોની કિંમત ખાનગી સંગ્રાહકો દ્વારા સૌથી ઉંચી આંકવામાં આવતી હોવાને કારણે મોટાભાગે આ પ્રકારના ચિત્રોની ચોરી થવાની ઘટનાઓ બનતી હોય છે ક્યારેક તે પાછી મળે છે તો ક્યારેક તે ગુમ થઇ જતી હોય છે જે ક્યારેય મળતી નથી પણ તેનો અર્થ એ નથી કે તે અદૃશ્ય થઇ જાય છે તે જગતના કોઇ ખુણે તો કોઇ સંગ્રાહકની પાસે રહેલી હોય છે.સંગીતકારો માટે સ્ટ્રેડિવેરિયસ વાયોલિન એક અદ્‌ભૂત વાદ્ય છે હાલમાં ૬૫૦ વાયોલિન જ જગતમાં બાકી બચી છે.આ વાયોલિન એક સમયે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં સ્થાન ધરાવતી હતી પણ હવે તે પ્રાઇવેટ સંગ્રાહકો પાસે પહોંચી ગઇ છે.આ વાયોલિન આ ઉપરાંત સ્મિથ