નિતુ - પ્રકરણ 45

  • 1.1k
  • 714

નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહોંચ્યા.અનુરાધાએ તેઓને આવતા જોઈ રસ્તામાં જ રોક્યા, "હેય નીતિકા! શું થયું? કેવી રહી મિટિંગ.""બહુ ખાસ નહિ." ખિન્ન મને તેણે જવાબ આપ્યો.તે બોલી, "લે, એવું તે વળી શું થયું?""શર્માને આપણી કંપની પર વિશ્વાસ નથી રહ્યો.""ઓહ... એટલે તેણે પ્રોજેક્ટ અટકાવ્યો?""શું તું જે.સી. બ્રાન્ડ ઓઈલના પ્રોજેક્ટની ડીટેલ મને આપી શકે?""એ પ્રોજેક્ટ તો નિકુંજના હાથમાં હતો.""નિકુંજ? એ... એ તો એ જ ને, જેની જગ્યા પર હું આવી છું." યાદ કરતાં નિતુ બોલી.અનુરાધાએ હામી ભરતાં કહ્યું, "હા. એ જ નિકુંજ. એની ડીટેલ તો વિદ્યા મેડમ અથવા શાહ સિવાય કોઈ નહિ આપી શકે. વિદ્યા મેડમની તો તને