પ્રેમ સમાધિ - પ્રકરણ-122

(16)
  • 1.3k
  • 2
  • 896

પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યું..... “ભૂદેવ હવે તમે શાંતિથી આરામ કરો.. કલરવ સાથે વાત કરો હું અને કાવ્યા મારાં રૂમમાં સૂઇ જઇશુ....”. કલરવે કહ્યું “અંકલ હું પાપાને મારાં રૂમમાં લઇ જઊ છું પાપા સાથે ઘણાં સમયે શાંતિથી સમય પસાર કરીશ”. અત્યાર સુધી લગભગ મૌન રહેલાં શંકરનાથે કહ્યું "વિજય.... તેં મારી સાથે સાચી દોસ્તી નિભાવી... આ બ્રાહ્મણની ઝોળી વિશ્વાસ અને વફાદારીથી ભરી દીધી....” એમની આંખોમાં ભાવ સાથે જળ ઉભરાયાં એમણે હાથ પહોળાં કરી વિજયને જાણે આહવાન કર્યું વિજય પણ એમની પાસે દોડી આવ્યો બંન્ને મિત્રો સાથેજ હતાં પણ અત્યારે ખૂબ પ્રેમભાવથી ભેટયાં.. શંકરનાથે કહ્યું “મારાં નસીબ મહાદેવે જાણે ઉજાગર