પ્રેમ સમાધિ - પ્રકરણ-120

(16)
  • 1.5k
  • 1
  • 1k

પ્રેમ સમાધિ પ્રકરણ-120 માયા ઘવાઇ છે એ વિચારે નારણ અને સતિષ ચિંતામાં પડ્યા તાત્કાલીક સુરત પાછા ફરવાનો નિર્ણય લીધો. સતિષ મનમાં વિચારવા લાગ્યો મારું અને દોલતનું બધું પ્લાનીંગ ધૂળધાણી થઇ ગયું સાલા મધુટંડેલે બધો ખેલ બગાડ્યો અને પોતે ખેલ કરી ગયો. હું એકવાર દોલત સાથે વાત કરી લઊં એણે નારણ સામે જોયું અને બોલ્યો "પાપા દોલતનાં ફોન આવે કલાક થઇ ગયો છે આપણે પાછાં જઇ રહ્યાં છે પણ ટ્રાફીકમાં પહોંચતા લગભ દોઢ બે કલાક નીકળી જશે ભલે ગમે તેટલાં ફાસ્ટ જઇએ. તમે આરામ કરો હું ઝડપથી ડ્રાઇવ કરું છું પણ દોલત સાથે એકવાર હું વાત કરી લઊં જેથી લેટેસ્ટ સ્થિતિની ખબર પડે." નારણે