કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 119

(11)
  • 2k
  • 1
  • 1.2k

બ્લૂ કલરનું ડેનિમ અને બ્લેક ટી શર્ટ પહેરીને અને એક હાથમાં જેકેટ અને બીજા હાથમાં લોંગ બ્લેક કલરના શૂઝ લઈને કવિશા ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી...એક ચિનગારી લાગે તો તુરંત જ ભડકો થઈ જાય કવિશા તેવી તમતમી રહી હતી...હાથમાં પોતાનો કોફીનો મગ લીધો અને બધીજ કોફી એક જ શ્વાસે ગટગટાવી ગઈ અને પછી ઉભી થઇને દેવાંશની સામે જોયું અને બોલી, "આપણે નીકળીશું મિ. દેવાંશ?"દેવાંશ, "હા સ્યોર." બોલીને ઉભો થયો અને ક્રીશાને પગે લાગ્યો અને "થેન્કયુ આંટી" કહીને દરવાજાની બહાર નીકળ્યો.તેની પાછળ પાછળ કવિશા પણ પોતાની મોમને બાય કહીને નીકળી...હવે આગળ...એકનું મોં ગુસ્સાથી ફૂલેલું હતું અને બીજાનો ચહેરો ખુશખુશાલ હતો...એકના મગજનો પારો સાતમા