વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 23

  • 1.5k
  • 818

{{{Previously:: વિશ્વાસ : હું કહીને ગયો હતો કે હું પાછો આવીશ અને હંમેશા માટે એકબીજા સાથે આપણે અહીંયા રહીશું. તને મારી વાત પર એટલો પણ વિશ્વાસ નહતો? શ્રદ્ધા : તારી સાથે જ વાત કરી હતી અને તેં જ મને કહ્યું હતું કે હવે સમય બદલાઈ ગયો છે અને તારી પરિસ્થિતિ પણ બદલાઈ ગયી છે. કેવી રીતે તારી વાત હું ના માનતી? તેં જ મને તારાથી દૂર કરી હતી અને હવે તું...}}}વિશ્વાસ : તને ખબર છે કે હું એવું કહી જ ના શકું, તારાથી દૂર થઈને હું મને કેમ દુઃખી કરું? તું જ તો છે જેણે મને મારી જાત સાથે મુલાકાત કરાવી,