પ્રેમતૃષ્ણા - ભાગ 7

  • 1.3k
  • 778

“ ભૂમિ બેટા ... મને તારા થી આ ઉમ્મીદ ... “ અરવિંદ ભાઈ બોલી રહ્યા .“ પપ્પા ..... પ્લીઝ .... “ ભૂમિ રડતા રડતા બોલી રહી .“ તમારું આ બધો વિલાપ પ્રકરણ ઘરે જઈ ને કરજો અને અરવિંદ ભાઈ “ ડો મલ્હોત્રા બોલ્યા .“ હા સર “ અરવિંદ ભાઈ બોલ્યા .“ તમે પોતે એક શિક્ષક છો તો થોડું સમજાવો તમારી દીકરી ને કે આ કોઈ ચિલા ચાલુ મેડિકલ કોલેજ નથી ગુજરાત ની વન ઓફ ધ બેસ્ટ મેડિકલ કોલેજ છે હોમિયોપથી માટે અને આમાં આવા અલ્હડ પણા કે આવી ગેરશિસ્ત શોભે નહિ  . આવું અને આવુ જ જૉ તમારી દીકરી નું