વાંધાળા હનુમાનજી દાદા

  • 704
  • 236

વાંધાળા હનુમાનજી દાદા જય માતાજી દાદા હનુમાનજી મંદિર વાંધાળા તરીકે. ત્રણ ગામ ના સિમાડે બેઠા છે. ગઢાદ. રામપરડા અને ખાટડી ગામ.. મારા ગામ ગૌતમગઢ થી બાર કિમી જેટલું લગભગ થતું હશે. કંઈક આ જગ્યા સાથૈ મારે પુર્વ જન્મ ની કંઈક લેણદેણ બાકી છે એવું મને હંમેશા લાગ્યા કરે. જેમ લોખંડ ને ચુંમ્બક ખેંચી લાવે એમ આ જગ્યા મને ખેંચી લઈ જાય છે. અઠવાડિયામાં એક બે વાર તો જવું જ પડે. પહેલી વાર હું ગયો એ વાત કરું તો મારા મિત્ર ગઢાદ ના વિજયસિંહ એ દાદા નો ફોટો સ્ટેટસ માં મુકેલ મને એમ થયું કંઈક તો છે આ જગ્યા એ મે