ટ્રેનમાં જગ્યા કરતાં આવડી ગયું!

  • 866
  • 1
  • 324

મુસાફરોના નામરોહિતરણજીતસમીર જયેશમાધેશ અમે બે હાર્દિક  નવલા નોરતાનું છેલ્લું નોરતું હતું.આગલા દિવસે પાર્ટીપ્લોટમાં ગરબા જવાનો પ્લાન બન્યો હતો.પણ અમારો ઇતિહાસ સાક્ષી છે કે બનાવેલો પ્લાન ક્યારેય સફળ થતો નથી. થયું એવું કે છેલ્લા નોરતાના દિવસે વરસાદી માહોલ હતો એટલે ગરબા રમવા જવાનું કેન્સલ કર્યું અને બીજા દિવસે દશેરા અને શનિવાર હોવાથી રવિવાર સાથે બે દિવસની રજા મળે. આથી ગરબાનું કેન્સલ કરીને તરત જ તે દિવસે અચાનક જ રાજસ્થાન જવાનો પ્લાન કર્યો. નક્કી એવું કર્યું કે શુક્રવારની રાતે જ નીકળી જઈએ તેથી શનિવાર અને રવિવાર નો પુરેપુરો ઉપયોગ કરી શકાય. હોસ્ટેલની લીવ લઈ લીધી અને પાંચ વાગ્યા સુધી કૉલેજ પૂરી કરીને હોસ્ટેલે આવ્યા. રાત્રે