છેલ્લી મુલાકાત

  • 1.8k
  • 696

પ્રેમએ કોઈ જાણી-વિચારીને થતી ઘટના નથી,એ તો બસ થઇ જાય છે અને એક વાર થઇ ગયા પછી બસ એ વ્યક્તિ સાથે થતો જ રહે છે અને વધતો રહે છે. આજે એ દિવસ ને 7 વર્ષ વિતી ગયા જ્યારે મેં છેલ્લી વખત તમને જોયા હતા. બધા યુગલો ની જેમ આપડે પણ સાથે જીવવા-મરવાની કસમો ખાધેલી હતી. એકબીજા થી થોડા સમય ની જુદાઈ પણ આપડને વર્ષો જેવી લાગતી હતી અને જુઓ ને આજે 7 વર્ષ થઈ ગયા તમને જોયે પણ હજુ ખબર નથી કે એ દિવસ આવશે કે નઈ જ્યારે આપડે એકબીજા નો ચહેરો જોઈ શકીશુ?        આરુષી અત્યારે એની ઓફિસે બેઠા બેઠા