પ્રેમ સમાધિ - પ્રકરણ-118

(18)
  • 1.2k
  • 2
  • 736

પ્રેમસમાધિ પ્રકરણ-118 નારણનાં ઘરમાં ઐયાશી કરી રહેલો મધુ અત્યારે સતિષનાં બેડરૂમમાં રેખાને એલફેલ બોલી રહેલો એટલો નીચતાની એટલી નીચી પાયરીએ ઉતરી ગયો કે એણે રેખાની નાની છોકરીનો ઉલ્લેખ કર્યો કે થોડાં વર્ષમાં એ પણ જુવાન થવાની.. અરે એ કિશોર અવસ્થામાંજ અપ્સરા જેવી લાગશે એ મારાં શીપ પર રાણી થઇને રહેશે.  રેખાએ એની દીકરીનું નામ સાંભળ્યું.. પોતાને વેશ્યા કીધી બધુ સહી લીધુ એનો ધંધો હતો પણ દીકરીનું નામ એ પિશાચનાં મોઢે આવ્યું એણે પિત્તો ગુમાવ્યો... પછી એણે મનમાં કંઇક વિચારી કાબૂ કર્યો અને હસતી હસતી બોલી “શું શેઠ તમે મારી સાથે છો અહીં માયાને ભોગવવાનાં મૂડમાં છો મારી તો છોકરી હજી ઘણી નાની છે