પ્રેમતૃષ્ણા - ભાગ 5

  • 1.2k
  • 746

ભૂમિ અને ખુશી બંને ક્લાસ રૂમ ની બહાર નીકળી ગયા .“ ખુશી આમ ઉદાસ ના થા બાબા , ચાલ્યા કરે આપણે એવું હશે તો લેક્ચર પૂરો થાશે એટલે સર જોડે વાત કરી લેશું બસ “ ભૂમિ બોલી .“ ચાલે હવે “ ખુશી થોડી સ્વસ્થ થતાં બોલી .“  આમ થોડું ચાલે કાઈ . ચાલુ લેક્ચર માં અધવચ્ચે થી આમ કોણ ક્લાસરૂમ ની બહાર કાઢી મૂકે એ પણ વગર વાત નું  “ ભૂમિ થોડા ગુસ્સા માં બોલી રહી .“ જવા દેને “ ખુશી થોડા કમને બોલી .ભૂમિ કઈક બોલવા ગઈ ત્યાં તેણે ખુશી નો ઉદાસ ચેહરો જોયો તેને લાગ્યું કે હાલ કાઈ