તલાશ 3 - ભાગ 14

(18)
  • 1.8k
  • 1
  • 1k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  "પૂજા મેમ, એક તકલીફ ઉભી થઇ છે" "કોક દિવસ તો સારા ખબર આપવા ફોન કરો શુક્લાજી. જયારે ફોન કરો છો ત્યારે કૈક મોકાણના જ સમાચાર ની વાત કરો છો." પૂજા એ સહેજ હસતા હસતા કહ્યું. "શું કરું મારું કામ જ એવું છે" સહેજ હળવાશથી સામે રહેલા શુક્લએ કહ્યું, અને ઉમેર્યું. "ચાકલીયા (જ્યાં ગુજરાત રાજસ્થાન અને મદયપ્રદેશ ની બોર્ડર મળે છે, ત્યાં આવેલું ગુજરાતનું છેલ્લું ગામ.) ગામમાં આવેલ આપણી ગ્રામીણ મહિલા વિકાસ બેંકમાં પ્રોબ્લેમ ઉભો થયો છે. અને 2 દિવસથી આપણી