ફરે તે ફરફરે - 44

  • 262
  • 102

  ખરુ પુછોતો મેક્સીકન ફુડ સહુથી હેલ્ધી ફુડ છે અને મેક્સીકનો જેને અંહીયા સહુ મેકલા કહે એ લોકો રહેનેકો ઘર નહી  સોસીયલ સીક્યોરીટી કાર્ડ નહી નાગરિકતા નહી  બેકમા એકાઉન્ટ નહી સખત મજુરી કરનારો વર્ગ .. પહેલાં નિગ્રો ઉર્ફે કાળીયા ગુલામો લાવ્યા ને આખું અમેરિકા જંગલમાંથી મંગલ કરાવ્યુ.. બેહદ ત્રાસ આપે,સાંકળથી વાડામાં બાંધી રાખે થોડુક ખાવાનું આપે .. પણ કોમ એટલી જીંદાદિલ હતી કે રડવાને બદલે રાત્રે ગીતો ગાતા હતા એવા હલકદાર કંઠ કે તમે આફરીન પોકારી જાવ એ ગુલામોને બસો વરસે આઝાદી આ ગોરીયાએ આપી.. મોટાભાગનાં લુટારા ડામીસ માણસોએ ઇંગ્ન્ડ ફ્રાંસ સ્પેન ઇટાલી ને બાકી પોર્ટુગીઝ અમેરીકા કબજે કરવા નીકળ્યા