પ્રેમ સમાધિ - પ્રકરણ-116

(15)
  • 1.5k
  • 1
  • 996

પ્રેમ સમાધિ પ્રકરણ-116 નારણ સુરતથી નીકળ્યો ત્યારથી ઊંડા વિચારોમાં પડી ગયો હતો. એ વારે વારે સતિષની સામે જોઇ રહ્યો હતો. જ્યારે મંજુનો ફોન આવી ગયો પછી એને જાણે અંદરને અંદર જીવ બળી રહેલો. મધુ ટંડેલ મારાં ઘરમાં છે. મારી દીકરી અને વહુ ત્યાં એકલાં છે દોલત પર ભરોસો કેટલો કરવો ? સતિષ અને દોલતની ધરી એક થઇ ગઇ છે. મધુ મને વિજયની બધી મિલક્ત ધંધો અપાવી દેશે ? સતિષની નજર કાવ્યા પર છે. શું વિજય માનશે ? આટલાં વરસોથી વિજયની સાથે છું વિજયને મધુ પરાસ્ત કરી શકશે ? કલરવને મારી નાંખશે ? માયા કલરવની માળા જપી રહી છે...  નારણે માર્ક કર્યું કે ડ્રાઇવ