ફરે તે ફરફરે - 39

  • 382
  • 1
  • 146

  નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  કરે? ના,એ માટે સારા કેળવાયેલા ભાવકોએ હઇસો હઇસો કર્યુ ને બાપાએ રેતીમા વહાણ ચલાવ્યા...એવુ મનમાં ઘમાસાણ ચાલતુ હતુ. કેપ્ટન સારા સીંગર નથી છતા હાર્યા વગર થાક્યા વગર પરવા કર્યા વગર ગીત ગાતા ચાલે છે...આજે શનિવારે સવારમા ગુફામાંથી બહાર નિકળ્યા ત્યારે ગીત ગણગણતા હતા..."નસીબ હોગા મેરા મહેરબા કભી ન કભી હાયે રે કભી ના કભી..."મારી ચારે તરફ ગરબાની માફક કુંડાળુ ફરતા ફરતા આ ગીત ગાતા હતા એટલે પુત્રના લક્ષણ પારણા માંથી જાણનારા બાપાને શંકા ગઇ...નક્કી આજે મારા નસીબમા કંઇક ઉથલપુથલ થવાની છે...પછી બે ભત્સીકા કરી બે કપાલભાતી કરી ને અનુલોમવિલોમ કરી શવાસનની