ફરે તે ફરફરે - 32

  • 112

ફરે તે ફરફરે.-૩૨.    "ડેડી હવે તમને અને મમ્મીને ગમે ત્યાં ફરવા જઇએ ..અધિક માસ નિમિત્તે હવેલીમા દર્શન અને પ્રસાદનો લાભ  તમે ન લીધો એટલે આવુ ચપટા ચપટી ફુડ ખાવુ પડ્યુ તેનો  મને ધણો જ ધ્રાસ છે " “હેં ! આ ધ્રાસ ક્યાંથી આવડ્યુ ?" આપણે ત્યાં એક ઉઠમણાનુ પોસ્ટ કાર્ડ આવ્યુ ત્યારે તમે મને વંચાવી ને યાદ કરાવેલુ .." “ભાઇ જીંદગીમા અટલુ બધુ યાદ રાખવા દસ માથા જોઇએ માટે થોડુ ડીલીટ કરી નાખ ...ને " “સાભંળ હે પુત્ર, તારા બાલ્યકાળમા બોરીવલ્લીમા આપણે સાંઇબાબા નગરમા રહેતા હતા ત્યાં બાજુના બિલ્ડીંગમા  લગભગ આ જ સીઝનમા કાળા કપડા પહેરેલા શ્યામ રંગના  માણસો