લવ યુ યાર - ભાગ 66

  • 1.8k
  • 1.1k

"કાં તો આ ઓર્ડર જવા દેવો પડે અથવા તો પૈસાની વ્યવસ્થા કરવી પડે બેમાંથી એક જ વસ્તુ થાય તેમ છે." કમલેશભાઈ ચિંતા વ્યક્ત કરતાં બોલ્યા..મિતાંશ: ડેડ તમે ચિંતા ન કરો હું ટ્રાય કરું છું બધું જ થઈ જશે આમ હિંમત ન હારી જાવ આટલો મોટો ઓર્ડર મળ્યો છે કાંઈ એમ જતો ઓછો કરાય??શ્રી કમલેશભાઈ: હા પણ તે પૂરો કરવા માટે તેટલા પૈસાની પણ સગવડ જોઈએ ને બેટા..મિતાંશ: હા ડેડ, હું ટ્રાય કરું છું.અને મિતાંશે ફોન મૂક્યો અને વિચારવા લાગ્યો કે, હવે શું કરવું? કોની પાસેથી પૈસા માંગવા? આટલી મોટી રકમની વ્યવસ્થા ક્યાંથી અને કઈરીતે કરવી? હવે આગળ....શ્રી કમલેશભાઈ: મેં અત્યારે બે