પ્રેમની એ રાત - ભાગ 9

  • 1.2k
  • 738

સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિંકી ને જોઈને ભેટી પડે છે.બન્ને બહેનપણીઓ ઘણા ટાઈમ પછી મળી છે."બીજી બધી વાત છોડ અને જલ્દી થી તૈયાર થઈ જા. તારી માટે એક સરપ્રાઈઝ છે.""મારાં માટે સરપ્રાઈઝ!!કંઈ બાબત ની સરપ્રાઈઝ??"જાનવી ચિંકી પર સવાલો નો વરસાદ વરસાવે છે. જાનવી વિચારવા લાગે છે કે મારો બર્થડે નથી કે નથી બીજું કંઈ તો પછી આમ અચાનક આ સરપ્રાઈઝ કંઈ વાત ની??"તું સરપ્રાઈઝ શેની, કોની, કંઈ બાબત ની એ બધું વિચારવાનુ બંધ કર અને જલ્દી થી તૈયારી થઈ જા."જાનવી તૈયાર થઈ ને ચિંકી સાથે તેની મોંઘી કાર માં બેસે છે. ચિંકી જાનવી ની