પ્રેમની એ રાત - ભાગ 7

  • 1.1k
  • 1
  • 694

વિરોધકેવિન કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યો છે."ગમેં તે થાય એ નંબર કોનો છે જેને જાનવી ની મમ્મી ને કોલ કર્યો હતો.તે વ્યક્તિ વિશેની બધી ડિટેઈલ્સ મારે જોઈએ."સામે છેડે થી ફોન ક્ટ થાય છે.ત્યાં જ પાછળ થી અવાજ આવે છે."એ માણસ ને ના કહી દે કે તે નંબર ની માહિતી મેળવવા ખોટી મહેનત ના કરે, કેમ કે એ ફોન મેં જ કરાવ્યો હતો."કેવિન નાં પપ્પા ગંભીર અવાજ માં કેવિન સામે જોઈ ને કહે છે.કેવિન થોડીવાર માટે ચૂપ થઈ જાય છે. તેને બોલવું છે પણ બોલી નથી શકતો."પ... પ.. પ...પ્પા  તમે કોલ કરાવ્યો હતો પણ કેમ??""છેલ્લા ઘણા દિવસો