પ્રેમની એ રાત - ભાગ 6

  • 1.4k
  • 834

વેલેન્ટાઈ ડે આખું અમદાવાદ શિયાળા ની ઠંડી માં ઠરી રહ્યું છે. ત્યારે સાબરમતી નદી નાં કિનારા પર ની એક હોટેલ માં વેલેન્ટાઈ ડે ની તૈયાર ચાલી રહી છે. તેમાં લાલ ફુગ્ગા, લાલ રીબીન અને લાલ ઝબકારા મારતી લાઈટો વાતાવરણ ને યુગલો માટે પ્રેમભર્યું બનાવી રહી છે.પ્રેમભર્યા વાગતા હિન્દી ગીતો યુગલો માં આ શિયાળા ની ઓસ સામે તેમના માં ઉર્જા ભરવાનું કામ કરી રહ્યા છે.જાનવી અને કેવિન આજ ની આ પ્રેમનગરી માં હાજર છે. જાનવી પોતાના પહેલા વેલેન્ટાઈ ડે ને પોતાની આંખોમાં કોતરી કોતરી ને ભરી રહી છે. ત્યાં કેવીને જાનવી માટે કરેલું સ્પેશ્યિલ આયોજન જોઈને દંગ રહી જાય છે."આ બધું શું