પ્રેમની એ રાત - ભાગ 5

  • 1.4k
  • 1
  • 972

સવાલ -  જવાબશીતલહેર ની ઠંડીગાર એ રાત માં જાનવી અને કેવિન કાંકરિયા  તળાવ ની પાળે આકાશ માં ઉગેલા ચાંદ માં પોતાનું ભવિષ્ય કોતરી ર હ્યા છે."તમને મારો નંબર ક્યાંથી મળ્યો??"જાનવી કેવિન ને અચાનક સવાલ પૂછે છે."જ્યાંથી મળ્યો ત્યાંથી મળ્યો, શાંતિથી આ ચાંદ ને નિહાર ને, કેટલો મસ્ત છે. તારા જેવો"કેવિન જાનવી નો સવાલ મસ્તી માં લઇ તેનો જવાબ આપે છે."હું મસ્તી નાં મૂડ માં નથી"જાનવી નાં સવાલ માં આગ નાં તણખા જરતા દેખાય છે.કેવિન જાનવી નાં સવાલ ને પારખી લે છે."કેમ આમ અચાનક...""અચાનક જ પૂછું છું એનો જવાબ આપ.""તારો નંબર તારા ફેસબુક એકાઉન્ટ પર થી મળ્યો""સાચું કહે છે??""કેમ વિશ્વાસ નથી??"જાનવી