પ્રેમની એ રાત - ભાગ 3

  • 1.7k
  • 1.2k

તીખી - મીઠી વાતોશિયાળા ની રાત પૂરજોશ માં જામી રહી છે. ઠંડા પવનો શરીર ને સ્પર્શી ને અઢારે અંગ ધ્રુજાવી રહ્યા છે. શિયાળા ની ઓસ જાણે લોકો સાથે મોજ કરી રહી છે. આવી કડકડતી ઠંડી માં પોશ વિસ્તાર માં રાતે 10:30 વાગ્યાં આસપાસ લોકો ની અવરજવર એકદમ ઘટી ગયી છે. કુતરાઓ નાં ભસવાનો અવાજ સ્પષ્ટ સંભરાહી રહ્યો છે.તેવા માં જાનવી અને ચિન્ટુ સવાર નો ઓર્ડર પૂરો કરી. બપોર પછી ફૂટપાથ પર પોતાની લારી ચાલુ કરી ને પોતાને કામે લાગી ગયા છે. આજે જાણે જાનવી નું નસીબ સોના નું અંગરખું પહેરી ને જાનવી ને લાડ લડાવવા આવ્યું હોય તેમ તેની લારી