The First Attraction

  • 1k
  • 350

" રિંકી નો મારામાં મેસેજ આવ્યો. તમે મને શુ માનો છો ?1. લવર 2. ગર્લ ફ્રેન્ડ 3. બેન 4. કે બીજું કંઈકઅને આનો જવાબ હું શુ આપું એની મને કાંઈ ખબર જ નતિ પડ્તી."આ વાત છે જયારે હું માંરા કોલેજ ના બીજા વર્ષમાં હતો. અને અમદાવાદમાં હું ખાલી પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ધંધુકાથી અમદાવાદ ટ્રેનમાંથી ઉતર્યો ત્યારે મારા કાકા મને લેવા માટે બાઈક લઈને ઉભા હતા. આજે ટ્રેન મોડી આવી કાકાએ કહ્યું.એવું મને તો બહુ મજા આવી.હું તો ડાયરેક્ટ નોકરી ઉપરથી તને લેવા માટે આવ્યો છું ક્યારનો રાહ જોવ છુ અને ફોન કર્યો તો ઉપાડ્યો પણ નહીં. કાકાએ કહ્યું.ફોન