એન્ડ્રોઇડ યુઝર પર ખતરો

  • 684
  • 222

ક્વોલકોમ કંપનીના ૬૪ વેરિએન્ટના પ્રોસેસરમાં વલ્નેરેબિલિટી ડિટેક્ટ થઇવિશ્વભરના એન્ડ્રોઇડ યુઝર પર હેકિંગનો ખતરોસેમસંગ, ઓપ્પો, મોટોરોલા અને વનપ્લસમાં ઉપયોગમાં લેવાતા સ્નેપડ્રેગન પ્રોસેસર અસરગ્રસ્ત ભારત સહિત વિશ્વભરના એન્ડ્રોઇડ ફોન યુઝર્સ પર હેકિંગનો ખતરો મંડરાઇ રહ્યો છે. વિશ્વભરના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનના ચિપસેટ ક્વોલકોમ કંપની દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે એક અહેવાલ અનુસાર ક્વોલકોમે સ્નેપડ્રેગન પ્રોસેસર પર કામ કરતા એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાથે સંકળાયેલા જાેખમો વિશે દસ્તાવેજ જાહેર કર્યો છે. જેને ઝીરો-ડે વલ્નેરેબિલિટી કહેવાય છે. જેનો અર્થ એ થાય છે કે, પ્રોસેસરમાં આવેલી સમસ્યાનું નિરાકરણ આવે તે પહેલા જ તેને ઓળખી લેવામાં આવી છે. જેનો ખોટો ફાયદો હેકર્સ લઇ રહ્યા છે. ક્વોલકોમના સ્નેપડ્રેગન પ્રોસેસરમાં આવેલી