પ્રેમ થાય કે કરાય? ભાગ - 7

  • 2.1k
  • 1.7k

ટેસ્ટ" કોણ છે આ ભાઈ?" પીજીમાં રહેતા દસ મિત્રોના સર્કલમાંથી કૌશલ કેવિનને જોઈને તેનાં મિત્ર નિશાંતને પૂછે છે." આ મારો મિત્ર કેવિન છે. જે સુરતમાં રહે છે. અહીંની I. T કંપનીમાં 6 મહિના માટે તેનું સિલેકશન થતા તે ટ્રેનિંગ માટે અમદાવાદ આવ્યો છે. જો તમને કોઈને વાંધો ના હોય તો 6 મહિના તે આપણી સાથે રહેશે." નિશાંત પીજીમાં રહેતા તમામ મિત્રો સાથે કેવિનની ઓળખાણ કરાવે છે." અમને શું વાંધો. એક સે ભલે દો, દો ભલે તીન." પોતાના કપડાં ઈસ્ત્રી કરી રહેલો વિશાલ હિરોના અંદાજમાં બોલે છે.આજે રવિવાર હોવાથી પીજીમાં રહેતા દસે દસ મિત્રો આરામનાં મૂડમાં છે."હેલ્લો, મમ્મી હા હું અમદાવાદ