પ્રેમ થાય કે કરાય? ભાગ - 6

  • 1.1k
  • 752

સરપ્રાઈઝ"મનુ તું મને આ ક્યા લઈને આવી?" મમ્મી એક સામાજિક સંસ્થાનાં ગેટ પર ઉભી રહી. સંસ્થાનાં પ્રાંગણમાં કરેલી અદભુત રોશની અને સજાવટ જોઈને પૂછવા લાગે છે."અરે તને કેટલીવાર કહ્યું મારું નામ માનવી છે. આમ જાહેરમાં મને મનુ કહીને ના બોલાવીશ. બીજું એ કે અંદર શું છે તે તો સરપ્રાઈઝ છે. તો ચુપચાપ ચાલ અંદર."માનવી તેની મમ્મી સાથે તે સંસ્થામાં પ્રવેશ કરે છે.આ સંસ્થા મહિલાઓ માટે અને શહેરની વિધવા સ્ત્રીઓ માટે કામ કરે છે. આજે વિધવા મહિલાઓ માટે આ સંસ્થામાં રસોઈની રંગત, ગાયન, ભરતગુંથણ, મહેંદી અને કોઈને લખવાનો એવા કોઈ અલગ અલગ શોખ ધરાવતી મહિલાઓને પ્રોત્સાહિત કરી. તેમના જીવનમાં આગળ આવવા