પ્રેમીની કલમ અને પ્રેમિકાનું રસોડુ

  • 1.1k
  • 1
  • 416

પ્રથમ વર્ષની શરૂઆત. કોલેજમાં બધા વિદ્યાર્થી નવા હતા, અને ત્યાંનો માહોલ પણ એકદમ તાજું લાગતું. દરેક વિદ્યાર્થી પોતપોતાની દુનિયામાં મશગુલ હતો, અને બધાં જ નવા મિત્રો બનાવીને એ નવી દુનિયાને માણવા માટે ઉત્સુક હતા. એમજ વિદ્યાર્થીઓની વચ્ચે હતો વિવેક – એક શાંત અને વિચારોમાં ખોવાયેલો છોકરો, જેને સાહિત્યનો બહુ શોખ હતો. એની દુનિયા કવિતાઓ, પુસ્તકો અને વિચારોથી ભરેલી હતી. એ બીજા લોકોની જેમ શોરમચાડો કરતો નહીં, પણ ક્યારેય પણ એના હાથમાં બુક જોવા મળતી.વિવેકના મિત્રો હંમેશાં એની મજાક ઉડાવતા કે "આ તો કવિ બનશે," પણ વિવેકને આ રીતે જીવવું જ ગમતું. એની પાસે બહુ ઓછા મિત્રો હતા, અને એની દુનિયા