ટાવર કલ્ચર - આધુનિક શહેરી જીવનશૈલી

  • 1.4k
  • 474

ટાવર કલ્ચરઅત્યારે હું ગુડગાંવ સેકટર 47 માં ટાવરમાં રહું છું. બેંગલોર હોય કે ગુડગાંવ કે પુના, હૈદ્રાબાદ કે મારાં અમદાવાદના જ શેલા, ગોદરેજ ગાર્ડન સીટી, એપલવુડ જેવી જગ્યા હોય  ટાવર સિવાય કાયમી રહેતા લોકોને આ ટાવર કલ્ચર અલગ લાગે.   મને કોઈ પણ મોટું શહેર હોય, આવા ટાવરોની જિંદગીમાં ઘણું સામ્ય લાગ્યું છે.  એક તો અહીં મોટે ભાગે યુવાન, 40 નીચેનાં યુગલો રહે છે.  એના ડ્રેસ કોડ પણ અલગ તરી આવે છે.   અમારા ત્રણ માળિયા કહેવા પૂરતા HIG ફ્લેટમાં 90s માં સ્ત્રીઓ હજી સાડી જ પહેરતી એ 2000 પછી કુર્તા પાયજામા પહેરતી થઈ, ઘરની નજીકમાં બધી ગાઉન પહેરી નીકળતી. પુરુષો અમે