હમસફર - (અંતિમ ભાગ)

  • 2.1k
  • 1
  • 1.1k

બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્રોઈંગ બેસ્ટ છે હવે એકબીજાને ગલે લગાવી ને એકબીજા ને સોરી કહો નહીંતર હું તમારી ઉપર ગુસ્સો કરીશ બાળકો : ના...ટીચર પ્લીઝ નહીં પછી એ બંને બાળકો એકબીજાને ગલે લગાવે અને એકબીજાને સોરી કહે રુચી એ બંને ને જોઈ ને સ્માઈલ કરે છેરુચી : હવે જાવમિસ ટીના : તું બેસ્ટ છે રુચી અને બધા જ બાળકો તને કેટલો પ્યાર કરે છે, તું એ બધા પર કંઇક જાદુ કરી દે છે  ( સ્માઈલ કરતા કહે )રુચી : ના.... મિસ ટીના એવું કંઈ નથી મિસ ટીના : તો કાલ ની બધી જ તૈયારીઓ થઈ