જય માતાજી આજે વાત કરવી છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ની આજે ઈન્ટરનેટ ફાસ્ટ યુગ ટેકનોલોજી આવી ગઈ. અને કહેવત છે જેટલી સગવડતા એટલી અવગડતા પણ ખરા આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ સિક્કા ના બે પહેલું છે સારુ અને ખરાબ ઘણીવાર આનું પરિણામ ભયંકર આવતું હોય છે જ્યારે ઘણીવાર ખુબ સારુ પુરવાર થાય છે. મારા અનુભવ પ્રમાણે આ શોસિયલ નેટવર્ક દ્વારા મે ઘણા ઘણા એવા દુર ના સારા મિત્રો મેળવ્યા અને ઘણા ખરાબ પણ અનુભવ થયા છે... 2013 ની શરુઆત જ્યારે આટલા સ્માર્ટ ફોન પણ નહોતા. માત્ર ફેસબુક આઇડી બનાવી મારી શરુઆત ફેસબુક થઈ પ્રથમ રહી છે. અને હજી પણ મારા ફેસબુક