હમસફર - 28

  • 2k
  • 1
  • 1.3k

અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ કરવા નથી માંગતો એટલે અંહીયા થી ચાલ્યો જા રાહુલ : અમન તારે જે કરવું હોય એ કરી લેજે પણ એકવાર મારી વાત સાંભળી લે અમન : શું કામ ? હું શું કામ તારી વાત સાંભળું ? ( ગુસ્સા માં કહે )રાહુલ : અમન....જે કંઈ પણ થયું એ ખોટું થયું તને ગલતફહેમી થઈ છે અમન : બસ....મને તારી વાતો માં કંઈ જ દિલચસ્પી નથી પ્લીઝ અંહીયા થી ચાલ્યો જા રાહુલ : અમન હું માનું છું કે અમે બંને એકબીજાને પ્યાર કરતા હતા પણ હું જ્યારે એને છોડીને ગયો ત્યાર થી જ એ મને નફરત