ચાલો એક સારી શરૂઆત કરીએ વાંચનની ટેવ કેળવીએ

  • 776
  • 246

ચાલો એક સારી શરૂઆત કરીએ વાંચનની ટેવ કેળવીએ વાંચનનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય જ નહિ. દરેક વ્યક્તિએ જીવનમાં વાંચન કરવાની એક સારી ટેવ કેળવવી જ જોઈએ વાંચન કરવાથી વ્યક્તિમાં નવા-નવા વિચારોનું સર્જન થાય છે. વાંચન કરેલા શબ્દોથી તમારા મગજમાં એક અનોખા વિશ્વનું સર્જન થાય છે. જેનું સર્જન તમારા મનમાં થયું છે અને જેનો ફક્ત તમે જ અનુભવ કરી શકો છો જે તમારી કલ્પના શકિતનો વિકાસ કરવામાં મદદરૂપ નીવડે છે. જે રીતે એક ફિલ્મ પ્રોડયુસર અને ડિરેકટર ફિલ્મની વાર્તા પરથી એને સમજીને પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરી તેના મનમાં આવાજ એક વિશ્વનું સર્જન કરી જે અનુભવે છે. તે મુજબ લોકો સમક્ષ એક