ઈશ્વરીય શક્તિ - ભાગ 1

  • 3.8k
  • 1
  • 1.7k

જય માતાજી ઈશ્વરીય શક્તિ લખવા બેસીએ તો દિવસો ના દિવસ વર્ષો લાગે. ઘણાબધા પ્રશ્નો થયા કરે શું ઈશ્વર માણસ જેવો હશે. ઘણીબધી કલ્પના થાય. માણસ જેવો હશે તો પછી પશું પંખી જાનવર નો ઈશ્વર તેના જેવો હશે? ઈશ્વર ને સ્ત્રી અને પુરૂષ સાથે સરખાવી શકાય ખરા? ઘણાબધા સવાલો મન માં થયા કરે આપણો ઈસ્વર (પરમાત્મા) અલગ અન્ય વર્ગ નો અલગ વિદેશી લોકો નો અલગ હોય શકે! પરમાત્મા એક છે. રસ્તો એક છે. તો પછી એના નામ પર પ્રપંચ દંભ વિરોધ કેમ? અણું અણું માં પરમાણું માં એ આપણી નરીઆંખ થી ના જોઈ શકાય એમા પણ એ રહેલો છે. સર્વ વ્યાપક