રાશિચક્ર

  • 982
  • 376

આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રીસ વર્ષીય મહિલા છે. પતિ પત્ની બંને શહેરમાં એકલા રહે છે. લગ્નને થોડો જ સમય થયો હશે જેથી હજુ કોઈ સંતાન નથી. આનવી ખૂબ જ પ્રેક્ટીકલ અને એક્શન- રિએક્શન વિશે વિચારીને પગલા ભરનારી આધુનિક નારી છે. કોઈની આડી અવળી વાતો એમ જ સાંભળીને સ્વીકારી લેવું એ એની ફિતરત જ નથી. પતિ પત્ની બંને અલગ અલગ કંપનીમાં નોકરી કરે છે. જે અલગ અલગ દિશામાં આવેલી છે. જેથી બંને પાસે પોતાના પર્સનલ વ્હીકલ છે. આનવી પાસે લેડીઝ ટુવિલર છે અને પતિ પાસે કાર છે. પતિના જવાનો સમય નવ વાગ્યાનો છે, જ્યારે આનવી નવ ને