મુક્તિ

  • 814
  • 2
  • 266

  "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशिता दुरत्यया, दुर्गं पथस्तत् कवयो वदन्ति।।" ઋગ્વેદ-મંડલ ૧-સૂક્ત ૧ "ઉઠો, જાગો અને મહાન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરો. જીવનનો માર્ગ કઠિન અને તિક્ષણ છે, જેમ કે તલવારની ધાર પર ચાલવું, પરંતુ જ્ઞાનીઓ કહે છે કે આ જ માર્ગ સાચો છે।" એક હતો પોપટ. તેનું નામ તેરેટીવ એક અગ્રેજી શબ્દ પર રાખવામાં આવ્યું હતું. હકીકતમાં તેની  ઈચ્છા હતી કે તે વિશ્વ જાગૃત બને. હવે તો જાગો જીવનનો નાદ બનાવી નેરેટીવ નીકળી પડ્યો. પહેલા તે શિક્ષણ સંસ્થા પાસે ગયો. તેણે જોયું સરસ્વતી માતા ની જગ્યાએ લક્ષ્મીજીની પૂજા થઇ રહી છે. જે ભારત માં ગુરુકુળ