બુદ્ધિ વગરનું અનુકરણ

  • 1.3k
  • 2
  • 518

  એક દિવસ એકનાથતા ઘરમાં ચોર ચોરી કરવા ગુસ્યા ને પોતે લઈ જાવાનો માલ સામાન બારણા આગળ ભેગું કરતા ગયા. પછી વધારે વસ્તુ લઈ આવવા પાછા ધરમાં ગયા અને એકનાથના  દેવધરમાં જોવા ગયા તેવા જ આંધળા થઈ ગયા. બહાર નીકળવા દીવાલોને હાથ અડી અડી દવાજો ગોતવા ગણો પ્રયત્ન કરે પણ દરવાજો બહાર નીકળવાનો કેમેય જડે નહિ.  એટલે એ તો રોવા માંડ્યા સંતને પગે પડ્યા. માફી માંગવા લાગ્યા. એકનાથે તેમની આંખ ઉપર હાથ ફેરવીને એને દેખતા કર્યા. ચોરોએ તૈયાર કરીને બારણા આગળ મુકેલી ગાંઠડી એકનાથને દેખાડી, પોતાની ભૂલના પ્રાયશ્ચિત રૂપે. એકનાથ કહે, “તમે હમણા થાકયા છો, એટલે ભોજન કરી લો ને