સરપ્રાઈઝ

  • 800
  • 332

*સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછાડવાં લાગી. અવાજથી પંકજની ઊંઘ ઉડી ગઈ. તેણે ઝડપથી ઇન્હેલર આપ્યું.  પ્રેક્ષા સ્વસ્થ થઈ નિંદ્રામાં સરી ગઈ.        છેલ્લાં થોડા મહિનાઓથી અસ્થમાથી પીડાતી પત્નીને જોઈ પંકજ દુઃખી થયા કરતો. માંડ જમાવેલા ગારમેન્ટ્સના ધંધામાં બરોબર ધ્યાન આપી શકતો ન હતો.દરવાજે નોક થતા તેની તંદ્રા તૂટી.“પંકજભાઈ, આસિસ્ટન્ટ માટે ન્યૂઝપેપરમાં એડ આપેલી. તેનાં માટે એક યુવતી ઈન્ટરવ્યું આપવા આવી છે." દુકાનના કલાર્કે કહ્યું.પંકજે તેને અંદર મોકલવાનું કહી તેનો ઈન્ટરવ્યું લીધો.  યુવતીના જવાબો આપવાની રીત કરતા તેને જોઇને જ પંકજે નોકરી આપી દીધી.   ****      પ્રેક્ષા અસ્થમાના રોગથી વધું પીડાવા લાગી એ જ ગાળામાં