હમસફર - 25

  • 1.9k
  • 1.2k

રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્યારેય બીજી છોકરીઓ સાથે ન કરતો , કેટલું દુઃખ અને કેટલું હર્ટ થાય છે ( રાહુલ એની વાત થી સેહમત હોય )રાહુલ : થેન્ક યુ રુચી જે કંઈ પણ મેં કર્યું એનાં બાદ મને માફ કરવા બદલ , હવે બસ મારે તારા થી એક જ વસ્તુ જોઈએ છે રુચી : શું ?રાહુલ : હું તારો ફ્રેન્ડ બનવા માંગુ છું છેલ્લા શ્વાસ સુધી શું તું મારી ફ્રેન્ડ બનીશ ? રુચી રાહુલ ની વાત થી સેહમત હોય અને સ્માઈલ કરે એ બંને હાથ મીલાવી ને નવી શરૂઆત કરે ફ્રેન્ડશીપ નીરાહુલ :