સ્વપ્નિલ

  • 1.3k
  • 1
  • 473

શિવગઢ ના ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતા જોતા વિધી પોતાની કાંડા ઘડિયાળ માં ટાઈમ જોઈ રહેલી ....ટ્રેન મોડી પડવાના એનાઉસમેન્ટ થતાં વિધી ત્યાં આગળ રહેલા બાંકડા પર બેસી અને થોડી આંખો બંધ કરી અને કોઈક ની રાહ જોઈ રહેલી " વિધી ........... અરે ઓ વિધી ............ " વિધી આજુબાજુ જોઈ રહેલી " અરે અહીંયા છે તારી સામે વિધી ....... " વિધી નું ધ્યાન સામે દોરાયું " અરે જ્યોતિ તું અહીંયા ........ " આમ કહી વિધી દોડતી દોડતી જ્યોતિ તરફ પહોંચી ." કેમ એટલું મોડું થયું જ્યોતિડા ....... " આમ કહી વિધી એ જ્યોતિ ને ભેટી " કાઈ નઈ વિધિડા ..... ટ્રેન થોડી