હમસફર - 24

  • 1.9k
  • 1.3k

થોડાક ટાઇમ પછી એ બધા હોસ્પિટલમાં હોય છેપીયુ હોશ માં આવી જાય છે પણ એનો રિપોર્ટ આવવાનો બાકી છેજે રૂમ માં પીયુ હતી એજ રૂમમાં રુચી અને વીર પણ હતા રુચી : હવે કેમ લાગે છે ?પીયુ : થોડોક થાક લાગે છે રુચી : હજાર વાર કહ્યું છે કે ખાવાનું ધ્યાન રાખ પણ ના તારે તો તારી મનમાની જ કરવી હોય પીયુ : દીદી પ્લીઝ મમ્મી ની જેમ વાત ના કરોરુચી : ચુપ થઇ જા ~ પછી એક ડોક્ટર એના હાથમાં એક ફાઇલ લઈને આવે છેવીર : ડોક્ટર રિપોર્ટ માં શું છે ?ડોક્ટર : કંઈ સીરીયસ નથી ( હસતા કહે )રુચી : પણ એ