કભી ખુશી કભી ગમ - ભાગ ૭ (છેલ્લો ભાગ)

  • 1.2k
  • 534

SCENE 7[ સ્ટેજ ઉપર લાઈટ આવે ટીવી પર યોગા નો પ્રોગ્રામ ચાલ્તો હોય જયંત ભાઇ યોગા કરી રહયા છે નિલમ ફોન પર વાત કરતી આવે ] નિલમ – દાદી નથી તુ દાદા સાથે વાત કર આલો પપ્પા ટિનુ છે .જયંત – કેમ છે તોફાની . ના હવે દાદા કોઇને ગુસ્સો નથી કરતા . હા બેટા દાદા હવે એક્દમ કુલ થઈ ગયા છે . જો બેટા તુ બે ચાર દિવસ રાહ જો હું અને તારી દાદી ગાડી લઈને તને લેવા આવીએ છીએ . હા હા અમે પણ ત્યાં બે ચાર દિવસ રોકાશું . તું મને તારા બધા નવા ફ્રેન્ડ સાથે મળાવજે આપણે