કભી ખુશી કભી ગમ - ભાગ ૧

  • 4.3k
  • 1.8k

         શ્રી ગણેશાય નમઃ            કભી ખુશી કભી ગમપાત્ર પરિચય  જયંત દેસાઈ 60 વર્ષ પપ્પા  વીણા જયંત દેસાઈ 57 વર્ષ મમ્મી  વીરેન જયંત દેસાઈ 35 વર્ષ મોટો દીકરો  કપિલા વિરેન દેસાઈ 33 વર્ષ વહુ  નીલમ જૈન દેસાઈ 30 વર્ષ દીકરી  પરમ રમણીક જોશી 31 વર્ષ જમાઈ  ટીનુ વિરેન્દ્ર દેસાઈ 10 વર્ષ પૌત્રACT 1SCENE 1[ એનાઉન્સમેન્ટ બાદ પડદો ખુલે છે સ્ટેજ ઉપર લાઈટ આવે છે બોલીવુડ સોંગ ચાલુ છે નીલમ અને પરમ ડાન્સ કરી રહ્યા છે “તેરી બાતો મેં એસા ઉલજા  જીયા “ વીણા બેન ડાઇનિંગ ટેબલ પર બેઠા શાક કાપી રહ્યા છે કપિલા