પ્રેમ કે આકર્ષણ - ભાગ 9

  • 1.2k
  • 657

"એક એક પળ હવે ઝહેર લાગી રહ્યો છે,એની વગર તો હવે શ્વાસ પણ ઓછો લાગે છે.""જીવન માં તું મારી થઈશ એ તો ખબર નથી..,તું થયેલી મારી હવે મારા થી દૂર લાગે છે..."(એવા દિવસો આવી ને ઉભા હતા...એની વગર ના ખોરાક ભાવે કે ના નીંદર આવે...ચેહરા પર નું સ્મિત જાણે ખોવાઈ ગયું હતું. જીવન જાને મને બેકાર લાગી રહ્યું હતું...એ જૂની યાદો ખુલ્લી આંખે સામે આવી રહી હતી...પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો...કે કેમ થયો મને આ પ્રેમ..એને નફરત કરી ને ભૂલવાની કોઈ યાદો મારી જોડે હતી જ નહીં...મારા મિત્રો એ મને બૌ જ સમજાવ્યો મને બહાર પણ લઇ ગયા મારુ