સત્ય...??

  • 1.1k
  • 2
  • 392

️ નમો ભગવતે વાસુદેવાય નમઃ ️આજ બપોરથી શરૂ થઈને કાલ બપોર સુધી એકાદશી છે..એટલે બે એકાદશી ગણે જેમાં પ્રથમ શિવ ધર્મી અને બીજું વૈષ્ણવ સંપ્રદાયનાં લોકો.. હું મહાદેવને ભજું છું એટલે હમેંશા અમે લોકો બે એકાદશીમાથી પ્રથમ એકાદશી જ કરીયે છીએ. ભેદભાવ સાથે કે કોઈ સંપ્રદાય સાથે કટ્ટર બની જોડાયેલ નથી અમુક ઘડેલી માનસિકતામાં માનતા નથી.. સનાતની હિન્દુ છીએ અને રહીશું તેનુ ગર્વ જરૂર છે.. પણ કટ્ટરવાદમાં ભેદભાવ કે ખોટા સંપ્રદાયમાં હું અંગત રીતે માનતી જ નથી.. મારો સહુથી પહેલો ધર્મ જ માનવ ધર્મ છે.. હું માનવતાવાદમાં માનું છું... બાકી હું કોઈ જાતના બીજા પંથ જાતિવાદ કે ભેદભાવમાં માનતી જ નથી