અણધારી મુલાકાત

  • 1.7k
  • 636

સાક્ષી બસ માં બેસી ને બહાર નો નઝારો માણી રહિનઝારો માણતા માણતા ક્યારે ઊંઘ આવી ગઈ અને પોતે બસ માં સુઈ ગઈ એનો ખ્યાલ સાક્ષી ને ના રહ્યો ........" લાસ્ટ સ્ટોપ ........ ચાલો ઉતરો બધા ......... "બસ કંડકટર નો અવાજ સાંભળી સાક્ષી ની ઊંઘ તૂટી ગઈ અને એણે બારી બહાર પોતાના વતન ને જોતા જ એના મન માં અલગ જ ઉત્સાહ ની લાગણી આવી ગઈ .સાક્ષી એટલે રૂપ અને ગુણ ની ધણી . આખાય પરિવાર માં સૌથી નાની દીકરી તેમ જ બધા ની લાડકી .પોતે હાલ અભ્યાસ માટે બહાર રાજકોટ શહેર માં રહે છે અને પોતાના સંબંધી માં લગ્ન હોવાના